Anndata અન્નદાતા Crop Farming
annadata
About App
"અન્નદાતા" એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સંપૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપયોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પીયત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિસાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની તબક્કાવાર માહિતી અને ખ
Developer info