Indus Logo
Jain Alert Group Dahisar | Indus Appstore | App Icon

Jain Alert Group Dahisar

jain-alert-group-dahisar

Verified

4

Rating
Jain Alert Group Dahisar | Indus Appstore | Screenshot

About App

પ્રણામ, દહીંસર મા વસ્તા દરેક શ્વેતામ્બર મુર્તિપુજક પ્રણાલી અનુસરતા સંઘ ના બાળક/બાલિકા ઓ મા ધાર્મિક સંસ્કાર ના સીંચન થાય એ માટે જૈન એલર્ટ ગ્રુપ દહીંસર દ્વારા આરાધના કાર્ડ ની યોજના આ વર્ષે (વી.સ. ૨૦૭૭) DIGITAL FORMAT માં લઇ આવ્યુ છે. દરેક ૩ થી ૧૫ વર્ષ ની ઉમર નું બાળક આ યોજના માં જોડાઈ શકશે. SANSKARAN ANDROID APP પોતાના MOBILE મા INSTALL કરીને બાળકે રોજ જે નિયમ ની આરાધના કરી હોય તે TICK કરવાની રહેશે. આરાધના અષાડ સુદ ૧૪ થી ભાદરવા સુદ ૧૫ સુધી ની રહેશે. જૈન એલર્ટ ગ્રુપ દહીંસર.

Developer info

Similar apps

Popular Apps