
Pushtidham
pushtidham
About App
પુષ્ટિ માર્ગ સ્થાપક અને પ્રવર્તત એવા આપણા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના યશોગાન સાથે આપ વૈષ્ણવ જનસંપ્રદાયને પ્રભુ સમિપ રાખવાનો એક વિનમ્ર પ્રયાસ. * આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકો નું મહાત્મ્ય, સરનામાં, ફોન, દર્શનના સમય, ઝારીજી ભરવાનાં નિયમો વગેરે જાણકારી મળશે. * આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવોના વાર્તાજી * વ્રજ ભાષામાં ૮૪ વૈષ્ણવોના વાર્તાજી * પાઠાવલી - નિત્ય નિયમ સ્ત્રોત (ષોડશ ગ્રંથ સાથે) * પુષ્ટિમાર્ગીય ધોળ-પદ-કિર્તન * ટીપ્પણી - એકાદશી / પૂનમ / અમાસ ના નોટીફીકેશન સાથે. * ૨૫૨ વૈષ્ણ
Developer info