Usefull Class
usefull-class
About App
⚠️ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
🔴 નમસ્કાર મિત્રો , હું ગાયકવાડ સાહિલ યુસફૂલ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું , મિત્રો આપણી એપ્લિકેશનમાં તમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા બી.કોમ , બી.એ. , એમ.કોમ , તથા અન્ય તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે તમામ વિષય માટે પરીક્ષામાં પુછાઇ શકાય તેવા સવાલો , દાખલાઓ , વિકલ્પો તથા અન્ય તમામ માહિતી જવાબ સહિત જોવા મળશે.
Developer info