Indus App Store | Hero Desktop FallbackIndus App Store | Hero Mobile Fallback

નમસ્તે

Indus App Store | QR Code

એપ મેળવવા માટે QR કોડ સ્કેન કરો

ઈન્ડસ એપસ્ટોર

એપસ્ટોર જે ખાસ તમારા માટે બનાવવામાં આવ્યું છે

શ્રેષ્ઠ બ્રાન્ડસ દ્વારા વિશ્વાસનીય

Indus App Store | Multiple Languages Fallback

એપસ્ટોર જે ઈન્ડિયા માટે બનાવવામાં આવ્યું છે

હવે 12 ભારતીય ભાષાઓમાં એપ્સ શોધો

વિડિયોની મદદ દ્વારા એપ વિશે વધુ જાણો

આકર્ષક વિડિયોની મદદ દ્વારા એપ્સ શોધો

ખાસ તમારા માટે બનાવવામાં આવેલું

માત્ર તમારા માટે પસંદ કરવામાં આવેલી એપ્સ અને ગેમ્સનો અનુભવ કરો

Personalized Image | Indus App Store

તમારા પોતાના ડિવાઇસ સ્ટોરેજને મેનેજ કરો

સરળ ડિવાઇસ સ્ટોરેજ મેનેજમેન્ટ

Indus App Store | Device Storage | Circle
Indus App Store | Device Storage | Mobile

મદદ અને સહાય

હા! ઈન્ડસ એપસ્ટોર ડાઉનલોડ કરવા માટે સંપૂર્ણપણે સલામત છે. અમે એપ સ્ટોર સ્પેસમાં એક દાયકાથી વધુના અનુભવ સાથે ફોનપે ગ્રૂપની મેડ ઈન ઇન્ડિયા એપ છીએ.

તમે તમારા મોબાઇલ બ્રાઉઝર પરથી ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ વેબસાઇટ (indusappstore.com) પરથી ઈન્ડસ એપસ્ટોર ડાઉનલોડ કરી શકો છો. તમારા મોબાઇલ ડિવાઇસ પર APK ફાઈલ ડાઉનલોડ કરવામાં આવશે, તેને ખોલો અને ઈન્સ્ટોલ કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલ સૂચનાઓને અનુસરો. વૈકલ્પિક રીતે, તમે તમારા વેબ બ્રાઉઝર પર વેબસાઇટ (indusappstore.com) ની મુલાકાત લઈ શકો છો અને QR કોડ સ્કેન કરી શકો છો અથવા ડાઉનલોડ લિંક મેળવવા માટે તમારો મોબાઇલ નંબર દાખલ કરી શકો છો.

ઈન્ડસ એપસ્ટોર એન્ડ્રોઇડ OS 8 અને તેના પછી ચાલતા વર્ઝનના તમામ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે.

એક વખત તમે તમારા મોબાઇલ પર ઈન્ડસ એપસ્ટોર ઈન્સ્ટોલ કરી લો, પછી ફક્ત તમારા મોબાઇલ નંબર સાથે લૉગ ઈન કરો, ઈન્ડસ એપસ્ટોરને એપ ઈન્સ્ટોલ કરવાની મંજૂરી આપો અને તમે તમારી બધી મનપસંદ એપને બ્રાઉઝ અને ડાઉનલોડ કરવાનું શરૂ કરી શકો છો.

ઈન્ડસ એપસ્ટોર પરની દરેક એપ પર અમારા એન્ટિવાયરસ અને સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા 7-સ્ટેપની કડક સુરક્ષા તપાસ કરવામાં આવે છે.

Indus Appstore

Indus Appstore Private Limited

(Formerly known as ‘OSLabs Technology (India) Private Limited’)
CIN - U74120KA2015PTC174871

Registered Address:

Office-2, Floor 4, Wing B, Block A, Salarpuria Softzone, Bellandur Village, Varthur Hobli, Outer Ring Road, Bangalore South, Bangalore, Karnataka, India, 560103


Disclaimer: All trademarks are property of their respective owners.